________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૪.
૧૨
સુગુરાની સગત કીજેરે, સંગતથી ગુણ થાય.-સુગુરા૦ પાર્શ્વમણિના સંગથીરે, લેાહ તે સાનુ થાય; ઇયળ ભમરી સગથીરે, ભમરીનુ પદ થાય. સુસંગતથી ગુણ વધેરે, દાષા દૂરે જાય; ભ્રાન્તિ ભ્રમણા સહુ ટળેરે, સત્યરૂપ પ્રગટાય. ભ્રમણામાં દુનીયા ફરેરે, માને દુઃખમાં સુખ; સ્વપ્ન સુખલડી ભક્ષતાંરે, *ચાંથી ભાગે ભુખ, યથામતિ રૂચિ થકીરે, જેવી સંગત થાય; તન્મયવૃત્તિ ફેરથીરે, શુદ્ધ જ્ઞાન ન ગ્રહાય. દુર્લભ દેવારાધનારે, દુર્લભ સદ્ગુરૂ સેવ; સદ્દગુરૂ સેવન ભક્તિથીરે, પામેા અમૃત મેવ. જેની જેવી ચાગ્યતારે, તેવા આપે બાધ; બુદ્ધિસાગર સેવીએરે, સદ્દગુરૂની કરી શેાધ શ્રી શાન્તિઃ રૂ. ૫ વિ॥
સુગુરા ૪
સુગુરા૦ પ
સુગુરા૦ ૬.
સુગુરા॰ ૧
સુગુરા ૨
સુગુરાo
૧૬. સાથે સાથે સારી રેનગુમાઇ.
૨૩
પરવર ભટકત સુખ ન સ્વામી,વિનતિધાર મુજ અંતર્યામી
પરવર
For Private And Personal Use Only
કાલ અનાદિ ભટકયા વ્હાલમ, સ્વપ્નામાં પણ સુખ ન દીઠું, અશુદ્ધ પરિણતિ કારજ એસબ,ભ્રાન્તિથી મનમાને મીઠુ, પ ઢાળ અનાદિ પડયા નવી કુટે, નિર્મલ નિજધન ચેારા લુટે, આત્મિક સહજ સ્વભાવે પાવે, ચેતન શક્તિ સહજ વિખુટે. પ.