________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
આચ્છાદિત આતમની રૂદ્ધિ, ભુલે ભવજલ દરીએ, ઉત્પત્તિ સ્થિતિ વ્યયને વિચારી, અંતર દષ્ટિ ધરીએ. અનુભ નયનિક્ષેપે આતમ જાણી, કઠિન કર્મ નિર્જરીએ; બુદ્ધિસાગર અચળ મહોદય શાશ્વતશિવપદ વરીએ, અનુભવ
ઇતિ શ્રી શાંતિઃ શાંતિઃ શાંતિઃ વિશે
છે પદમ્ |
૨૧
નગુરાને સંગ નેકીજેરે સંગતથી ગુણ જાય. નગુરા, કેળાની સંગત થકીરે વાસ કણકને જાય; ગંગાજલ જલધિ મળ્યું રે તુરત ગુણ પલટાય. નગરાને ૧ સડેલ પાનના સંગથી, શુભ પાન વિણશાય; કાગ સંગથી હંસતેરે મૃત્યુ અવસ્થા પાય. નગુરાને ૨ સંગત જેવી પ્રાણીનેરે તે તે થઈ જાય, વેશ્યાની સંગત થકીરે વિષયે મન લલચાય. નગુરા૩ સત્ય તત્વ સમજે નહીરે, સત્ય માર્ગ અજ્ઞાન આપ મતિએ ચાલતારે, બુદ્ધિ હીન નાદાન, નગુરા સંગત તેની વારીએ કરીએ સદગુરૂ સંગ; શાસ્ત્રોથી પણું સંગનેરે, ચલ મજીઠ સમરંગ. નગરા. ૫ પ્રેમે સંગતિ પારખીરે કરીએ મને વિશ્વાસ; બુદ્ધિસાગર ટેકથીરે, રહીએ સશુરૂપાસ, નગુરા૬
ઇતિ શ્રી શાન્તિઃ વિશે
For Private And Personal Use Only