________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
પાદ હેઠળ રૂદ્ધિ પરગટ, દેખે નહીં દુઃખ ધામ. અનુભવ૩ દૈવ સાહિબ રીઝીને તને, આપી નરની દેહજી; સાધ્ય સિદ્ધિ સાધીલે તું, માગ્યા વરસ્યા મેહ. અનુભવ છે સેaહું ડહં ધ્યાન લાગે, જાગે આતમ જોતજી; બુદ્ધિસાગર ભાનુ પ્રગટે, થાય ભુવન ઉોત. અનુભવ. ૫
વિજાપુર પદ,
અલખ દેખમેં વાસ હમારા, માયાસે હમહે ન્યારા; નિર્મલ જ્યોતિ નિરાકાર હમ, હરદમ હમ ઘુકાતારા. અ૦૧ સુરતા સંગે ક્ષણ ક્ષણ રહેણા, દુનીયાદારી દૂર કરણું; સહંજાપકા ધ્યાન લગાના, મોક્ષ માહાલકી નિસ્સરણું અ૦ ૨ પઢના ગણના સબહી જુઠા, જબ નહીં આતમ પિછાના વરવિના ક્યા જાન તમાસા, લુણબિન ભેજનકું ખાના. અ૩ આતમજ્ઞાન વિના જન જાણો, જગમાં સઘળે અંધિયારા સદગુરૂસંગે આતમ ધ્યાને, ઘટભિંતરમે ઉજીયારા. એલખ૦ ૪ સબસે ન્યારા સબ હમમાંહિ, જ્ઞાતા શેયપણા ધારે, બુદ્ધિસાગર ધન ધન જગમે, આપ તેરે પર તારે. અલખ૦૫
ઇતિશ્રી શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ વિશે પદ, દેખભાઈ મહાવિકલ સંસારી-એ રાગ.
૨૦ અનુભવ આતમ વાત કરીએ, સદગુરૂ સંગે જ્ઞાન વિચારી. પરપરિણતિ પરિહરીએ
અનુભવ૦ ૧ મારૂ તારૂ ૫રમાં માની, ભવ જલધિ કેમ તરીએ, પ્રતિ પદેશે કર્મ વર્ગણ વાર અનંતિ વરીએ, અનુભવ ૨
For Private And Personal Use Only