________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
પદ.
૧૭
સાધુભાઇ સમરસ અમૃત પીવા, જન્મ જરા મરણાદિક વારી સાદિ અનત સ્થીતિ જા.
અસ્તિ નાસ્તિ સ્યાદ્વાદ સ્વરૂપી, અનેકાંત મત ગુણપર્યાય સ્વરૂપ વિચારી, આતમ દ્રવ્યે રમજો, પંચ દ્રવ્યથી ભિન્ન વિચારી, પર ઉપયોગ ન દીજે; પક્ષાષ્ટક સાહુ પદ સમા, અનહદ આનંદ લીજે. સાધુ॰ ૩ ચાર નિક્ષેપે ચરણ વિચારી, નિજયદ સ્થિરતા કીજે; ભય ચંચલતા પર ગ્રાહકતા, તેથી દુર રહીજે. સાધુ ૪ પંકજ જલથી રહે જેમ ન્યારૂ, તેમ પર પુગદલ ન્યારે; અંતર દ્રષ્ટિ સદા સ્થિરતામાં, સે પરમાતમ પ્યારે; સાધુ૦ ૫ નિર્મલ નિશ્ચય નિત્ય નિયામક, સાતનયે જેRsજાણે; બુદ્ધિસાગર આતમરાયા, સે ચઢતે ગુણહાણે, ઇતિ શ્રી શાંતિઃ વિજાપુર
સાધુ ૬
For Private And Personal Use Only
સાધુ ૧
સમજ,
સાધુ૦ ૨
પ.
૧૮
અનુભવ આતમાની વાત કરતાં, લહેરી સુખની આવશે; રાગી નહીં તું ભાગી નહીં તુ, જાડે નહીં તલભાર; દેહમાં વસીયા માયા રસીયા, અનુપયેાગે ધાર. અનુભવ૦ ૧ તુજથી સહુ શોધાય વ્હાલા, આદિ નહીં તુજ અંતજી માયામાં મસ્તાન થઇ તું, લાખચારાશી ભમત, અનુભ॰ ૨ પરસ્વભાવે ભાન ભુલી, ડા નહીં એક ડામજી;