________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬. મન સામાનલિનીએ જીવા ગારખ–એ રાગ.
૧૫
નિર્ભય ૨
નિર્ભય ૩
નિર્ભય દેશનારે વાસી આતમ, પડે શું માયા જાળમાં, અસંખ્ય પ્રદેશી દેશતારેા, નિરાકાર ગુણવાનજી; જરા મરણુ નહી દેશમાં તે, નિશ્ચલ સુખનુ ટાણુ, નિર્ભય૰૧ રાગ રોગ વિચાગ નહી જ્યાં, મમતાને અભિમાનજી; પ્રતિ પ્રદેશે સુખ અન ંતુ, સમતા અમૃત પાન. જ્ઞાન ગુણથી દેશમાં નિજ, ભાસે સર્વ પદાર્થ; નિત્ય અવિચલ દેશ તારા, શુદ્ધ એ પરમાર્થ. ન્યાતિમાંહી ન્યાત પ્રગટે, કરતાં દેશનું ધ્યાનજી; અનુભવવાશી એળખ્યાતા, આવ્યું નિજ પદભાન. નિર્ભય ૪ ભમા શું માયા દેશમાં ભાઇ, નહી જ્યાં સુખને લેશ; બુદ્ધિસાગર ચેતી લ્યેા ભાઇ, પામી અવસર બેશ. નિર્ભય ૫ શ્રી શાંતિઃ । વિ ફ્ ! પદ. k રાગ ઉપરના નિર્ભય બ્રહ્મરૂપી તું સદા છે, શોધતા કયાં અન્યમાં ઉપાદાન કારણ થકી, નહી ભિન્ન તુ` કેા કાલમાં, શુદ્ધ મારગ આળખીને, ઉવટ મારગમા ચાલ, ઝાંઝવાના પાણી જેવી, જીડી માયા અલજી, ભ્રમણામાં ભુલી વાલમ, ધુળી શિરમાં ડાલ. સુરજ વાદલ વીટીયેા પણ, કદી નહીં બદલાયજી ધ્યાન વાયુ ચાગે તારૂ, શુદ્ધ રૂપ પ્રગટાય. આપા આપ વિચાર હુંસા, સાહ' સાહું ધ્યાન ક બુદ્ધિસાગર આતમાસા, શુદ્ધ બુદ્ધ ભગવાન. ઇતિશ્રી શાંતિઃ શાંતિઃ શાંતિઃ વિધાપુર
૬
નિર્ભય દ
નિર્ભય૦ ૭,
નિર્ભય૦૩
નિર્ભય ૪
For Private And Personal Use Only