________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂ ઉપદેશ સહજ ઉદયામત, મેહ વિકલતા છું; શ્રી વિજય સુજસવિલાસી, અચલ અક્ષયનિધિ છૂટે. દે૦ ૮
શ્રી શાન્તિઃ રૂ.
છે પદમ છે અરે જીવ શીદને કલપના કરે-એ રાગ.
૧૩ જીવડા ઘાટ નવા શીદ ઘડે, પલકની ખબર તને નહિ પડે; માયાથી મસ્તાન થઈ એરે, દુર્ગતિ રડવડે; સદગુરૂને સંગ કરે ભાઈ, મારગ સાચે જડે. પલક. ૧ જે ઘરે ગડીયાલ વાજે, નેબત ગડગડગડે; તેહ ઘરે જે કાગ ઉડે, ગીધયુથ અડવડે. પલકત્ર ૨ મહ મદિરા પીને મર્કટ, કૂદી છાપરે ચડે; મનડું મર્કટ થાયવશાતે, મુક્તિપુરી જઈ અડે. પલક ૩ કર પ્રીતિ પરમાત્મા સાથે, ફોગટ કયાં આથડે; બુદ્ધિસાગર આત્મધ્યાને, તુજને નહિ નડે. પલક૪
– ૫ વિજાપુર છે છે પદ. || રાગ ઉપરને.
મુરખ મન મારૂ મારૂ શીદ કરે, ફોગટ ભવભ્રમણ કરતા ફરે, તાર ધાર્યું થાતું હોય તે, ઈછાવિણ કેમ ભરે; પાપની પેઠે ભરીને પાપી, મરી નરક અવતરે. ફેગટ ૧ મરણ કાળ જબ આવે પાસ તબ, હાય હાય ઉચ્ચરે; હાથ ઘસતાં જાત પરભવ, ઠામ કદી નહિ કરે. ફેગટર માંદ્યની રૂદ્ધિ તારી પાસ જાણું, ભ્રમણ ભાઇ પરિહરે, બુદ્ધિસાગર આત્મધ્યાને, વંછિત કારજ સરે. ફોગટે. ૩
– એ શાંતિ . વિ
For Private And Personal Use Only