________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એલખ અવિડ આતમાની, દશા કબુ નહિ ફરે. તદા॰ ૨ પાર્શ્વમણિ સમ ધ્યાન તારૂ, સિદ્ધ બુદ્ધતા વરે; પરમબ્રહ્મ સ્વરૂપ પામી, નામ રૂપ નહિ ધરે. ગાડીમાંહિ બેશીને ઝટ, ચાલજે નિજ ધરે; સારથી મનડુ અશ્વ ઇન્દ્રિય, સાચવે સુખ સરે. તદા ૪ છેલ્લી બાજી જીતી લે ભાઇ, માયાથી શીદ મરે; બુદ્ધિસાગર ચેત અટપટ, ચેતના કરગરે. શ્રી શાન્તિઃ રૂ. વિદ્યાપુર
For Private And Personal Use Only
તદા૦ ૩
તાજ
૧૨
૧
શ્રી યશોવિજયજી કૃત પદમ્ દેખાભાઇ મહાવિકલ સ’સારી, દુખિત અનાદિ મેહુકે કારણ, રાગદ્વેષ ભ્રમ ભારી દેખા હિસારમ્ભ કરત સુખ સમજે, ૠષાબાલ ચતુરાઇ; પરધન હેરત સમર્થ કહાવે, પરિગ્રહ વધત બડાઇ. દેખા ૨ વચન રાખે કાયા દ્રઢ રાખે, મિટે ન મન ચપલાઇ; યાતે હેાત એરકી એર, શુભ કરણી દુઃખદાઇ. જોગાસન કરે પવન નિરાધે, આતમદૃષ્ટિ ને જાગે; કથની કથત મહન્ત કહાવે, મમતા મૂલ ન ત્યાગે. આગમવેદ સિદ્ધાન્ત પાઠ સુણે, હિંચે આઠમદ આણે; જાતિ લાભ કુળ બલ તપે વિદ્યા, પ્રભુતા રૂપ બખાને. ૪૦ ૫ જડશું રાચે પરમપદ સાધે, આતમશક્તિ ન સુજે; વિનય વિવેક વિચાર દ્રવ્યકા, ગુણ પાય ન બુજે. દેખાવ ૬ જસવાલે જમ સુની સન્તાપે, તપવાલે તપ ગુનવાલે પરગુણક દાખે, મતવાલે મત પેાખે,
પે;
દેખા ૩
દેખા ૪
દેખા ક