________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પદમ્
૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જરા જુએ અન્તરમાં તપાસીરે, જ્યાં શાભેછે આત્મ પ્રકાશી; જ્ઞાન રાજાને ક્રિયાદાસીરે,એક અવિનાશીને એકછે વિનાશી. જ્ઞાન યાદ્દાને ક્રિયા છે કટારી, જ્ઞાન શાશ્વત પદવાશી; જ્ઞાન દિવાકર ક્રિયાપતંગીયુ,દૃષ્ટાન્ત વિશ્વવિલાસીરે. જરા ૧ વિના આતમજ્ઞાન ક્રિયાએ ઘડેલા દેખી આવતઙે હાંસી, સમજણુ બિનશું કરશેબિચારા,ગળે છે પેાતાને તે ફાંસીરે,જ જ્ઞાની ગીતારથ શાસન ધારી,જ્ઞાને સકળ સુખરાશી, બુદ્ધિસાગર પદ જ્ઞાનીનાં સેવા, હું તાજ્ઞાનિને દઉર્દુ શાબાશીરે જ શ્રી શાન્તિઃ ॥ પે !
શ્રી આનધન પમ્
૧૦
કયારે મુને મળશે મારા સત સનેહી;
સંત સનેહી સુરિજન પાખે, રાખે ન ધીરજ દેહી. કયારે ૧ જગ જન આગળ અંતર ગતની, વાતડી કરીએ કહી; આનંદધન પ્રભુ વૈદ્ય વિયેાગે,કિમ જીવે મધુમેહી. કયારે ર
O
પદમ્
૧૧
અરે જીવ શીદને કલ્પના કરે—એ રામ. અનુભવ આતમના ો કરે, તદા તું અજરામર થઇ રે; દેહ દેવળમાં ઉંધ્યા દેવને, ઘડી નહિ સુખ રે; સુરતા ધંટે ઉંધ ભાગે, જાગે દેવ દુઃખ હરે. તદાતું ૧ ત્યાગે ન જલ જ્યૂ' માછલુ` ભાઇ, તેમ ગુણ્ નિજ વરે;
For Private And Personal Use Only