________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભંગ તે રોગ જેવા કુટુમ્બ જાલ જેવું, દેખું ન કયાંઈ સુખ આશા; મારૂ તારૂ આ સારૂને ખોટું, એ સહુ દુનીયા તમાસારે. પરખ્યા રે ઝળ હળ ઝગમગ જ્ઞાનની તિ, સત્ય આતમને પ્રકાશે; ઝરમર ઝરમર ઉપશમ ધારા, મનડુ અન્યત્ર ન વાસેરે. અનુભવ અમૃત સ્વાદ લહીને, આત્મસ્વભાવમાંરે રહીશું; બુદ્ધિસાગર અવિહડ રટનાથી, ધ્યાન સમાધિ લેય લહીશુ. પરખ્યા ૪
સાણંદ. શાતિ. ૩:
પરખ્યા ૩
( હવે મને હરિ નામશું નેહ લાગે–એ રાગ.)
ચેતન સમજે જુઠી આ દુનીયાની બાજી, રહયો શું તેમાં રાચી માચીરે. ચેતના અજ્ઞાને અંધ થઇ જોયું ન જીવડા, આત્મ સ્વરૂપ જેહ સાચું હસતાં હે હૈ કરતાં ઓ માનવી, - ફાટી જાશે તારું ડાચું રે. ચેતન- ૧ મહેલ ચણાવ્યા બાગ બનાવ્યા, લકીના લેભમાં તણાયે
For Private And Personal Use Only