________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| ", " હવે નાગા
અવળે શું ચાલે, ચેતન ચાલ શિવે પાર તત્વસ્વરૂપ હિત માટેરે.
અવળવ માયાના પાશમાં નિશદિન ઝૂલે, ભણું ભર્ણતરને શું ભૂલ્યો; માયાના કંદરે ફેગટ ફૂલે, ડહાપણના દરિયે તું શું ફૂલ્યોરે, અવળ૦ ૧ અલખ સ્વરૂપી આતમરાયા, નિર્ભય દેશ સુહાયા બુદ્ધિસાગર ધ્યાન ધર્યાથી, અનુભવ આનંદ પાયારે, અવળે ૨
હવે મને હરિ નામશું નેહ લાગે-એ રાગ.
ર૬૧ મુસાફર જીવડા કાયાને મહેલે નથી તારે, માને શું મેહે માર મારે. મુસાફરો લાખ ચોરાશીમાં દેહ ધર્યા બહુ, જન્મ જરા દુઃખ પામી; માનવભવ એળે ચૂક ન જીવડા, ભજી લેને અંતર્યામી રે.
મુસાફર૦ ૧ કાયા મહેલને કાંઈ ન ભરશે, જલમાં ઉઠેલ પરપેટ,
For Private And Personal Use Only