________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮૪
ઉગ્યારે સરજ જ્ઞાન દીપતારે આતમા; માયા અંધારૂ નાડુ દૂરરે વૈરાગી, જાગારે યાગીજન મુનિ ચિત્ત ધરીરે આતમા; ત્યાગી સન્યાસી ફકીરરે વરાગી. માયારે સાગરને જાએ તરીરે આતમા; બુદ્ધિસાગર પેલે પારરે વૈરાગી.
૫૬.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આતમા ૪
For Private And Personal Use Only
આતમા૦ ૫
આતમા॰ ૬
ૐ શાંતિઃ રૂ વિજાપુર ( વિદ્યાપુર )
૨૩૪
આતમ દૃષ્ટિ નિજગુણ સૃષ્ટિ પ્રગટી વિધટી માયા; છાયા ત્યાં તક સાથ રહેછે, જબતક વર્તે કાયા, આતેમ૦ ૧ આત્મા અસંખ્ય પ્રદેશી પોતે, આપા આપ નિહાળું; શુદ્ધ નિરન્જન આતમરાયા, હું પોતાને તારૂ આતમ ૨ જ્યાં ત્યાં ગાતે પરને પાતે, ભવ ભ્રમણામાં ભૂલી; સદ્ગુરૂ કરૂણા દ્રષ્ટિ થાતાં, અતર નનાં ખુલી. આતમ૦ ૩ પેાતાનાથી ભિન્ન ન પાતે, ભિન્ના ભિન્ન સ્વરૂપી; રૂપારૂપી જ્ઞેયથી ન્યારા, છે સ્યાદ્વાદ સ્વરૂપી. શ્રદ્ધા સત્ય સ્વરૂપે ભાસી, નિજને પરપ્રકાશી; ક્ષાયિકભાવે શિવ સુખદાયક, ઘટમાં ગંગાકાશી. આતમ ૫ નિજ ઉપચાગે ગુણના ભાગી, નહિ રાગીને રાગી; પરને પાતાનુ માનીને, કેમ બનું હું શાગી.
આતેમ૦૪
આતમ ક