________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૩
નિરકાર નિસંગી નિર્મલ, આતમ દેવકુ વહાં દીઠા સિદ્ધસનાતન નિર્ભય દેશી, શુદ્ધ સ્વભાવે જે મીઠા, અજપા ? અસંખ્ય પ્રદેશી પરમાતમ સે, વીતરાગ જિન પદધારી; પરમેષ્ટિમય પરગટ પોતે, તખતેરે બેઠે નિર્ધારી. અજપા જ નામ કહું તે નામ ન તેનું, બહુ નામી જગમાં ભાળું; ગુરૂ સંગસે અનુભવ પાયા, ઉઘડયું માયાનું તાળું. અજપા ૫
કાલેકને ભાનુ ઝળ, નાડું માયા અંધારૂ. બુદ્ધિસાગર જોતાં જાગી, શું જગ મારૂને તારૂ. અજપા૬
૩. શાંતિઃ શાંતિઃ શાંતિઃ
માણસા,
વાણીયારે મને માયા લગાડી મત જાજેરે વેપારી–એ રાગ.
પદ
ર૩૩ આતમારે મન પ્યારા લાગી રે તારી પ્રીતડી વૈરાગી,
ગીરે યતિજન તને શેધતારે આતમા; ગુણે અવિનાશી કેરા ગાયરે વૈરાગી. આતમા૧ સાત નાનું દુબીન કરી આતમા; તેથી દેખરે ગુણ ધારે વૈરાગી. આતમા૨ રત્ન ભરેલી પેટી પારખીરે આતમા; તાળાં ખોલીને ધન દેખીયું વૈરાગી. આતમા ૩
For Private And Personal Use Only