________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૩૧ લુંટાને ધોળે દહાડેરે, ચટા વચ્ચે રાજા ખરે, જુએ છે અધ આંખેરે, સ્વામિજીની વહારે ચઢ ફૂર લુંટાયા શૂર લુંટાયા, રંક અને શ્રીમાન, પેટ ભરીને શેઠ લુંટાયા, નાગરને નાદાન, મારે સ્વામી ભેળે રે, પીડા એની દૂર કરે. લુંટાતા. ૧ બિલ્લી પાછળ ઉંદર ધાયે, ઘાસ ઢોરને ખાય, શિલા ધાબીને ધુવે ત્યાં, આ કૌતુક પાય; ભૂમિપર મીન ચાલેરે, અગ્નિએ બળે પાણું ઝરે લુંટાઇ ૨ શિષ્ય ગુરૂને નિત્ય ભણાવે, વાનર ભતે વેદ, નાટકીયાને દુનીયા પૂજે, મોટાને મન ખેદ; બુદ્ધિસાગર સમજીરે, માયા મહોદધિ તરે. લુંટા. ૩
ૐ શાંતિઃ રૂ. બેરીયા આજેલ.
અલખ દેશમે બાસ હમારા–એ રાગ.
પદ.
ર૩ર અજપા જાપે સુરતા ચાલી, ચઢી ગગન ગઢ કેરાણી, ઝળહળ ઝળહળ તિરે ઝળકી, દુગ્ધા ભવઝીરે વિસરાણી;
અજપા ૧ અવઘટ ઘાટે અવળી વાટે, ચડી ડુંગરપર જા બેડી; અસંખ્ય પ્રદેશ શિવનાં દર્શન કરવા દેવળમાં પેઠી. અજવ૨
For Private And Personal Use Only