________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
બ્રાની વાત કરતા મિથ્યા, પક્ષ તાણમાં ઝૂઝે. શુષ્કર પરમારથ હેતુ નવી જાણે, શંકાથી મન ડાળે ગહન વાતને સત્ય જ્ઞાનની, યુક્તિથી કઈ તળે. શુષ્ક ૩ કરવાનું તે દીલ ન ધરતા, બ્રહ્મજ્ઞાની થઈ ફરતા; જેમ સજાથી જાણે જાડે, તેમ નિજને અનુસરતા. શુ ૪ પુરૂષાર્થને પ્રેમે પકડે, નહીં પ્રીતિ જસ ઝઘડે; બુદ્ધિસાગર આતમ જ્ઞાને, પિતાનું નહિ બગડે. શુષ્ક જ
કોઈ ભેદ અગમરા બુજે વાકું પરમબ્રા ઝટ સુજેરે હેજી-એરાગ
પદ,
ર૭ કોઈ નિજગુરૂ ઘટમાં બુજે, વાકું અગમ પન્થઝટ સુજેરે, હેજી સદગુરૂ સાહેબ ઘટમાં સમજી, તેના ઉસકા નામા અનામીકા કેઈ નામ ન જાણે, સે પરમાતમ રામા. કેઈ૦૧ શ્વાસે શ્વાસે નિશદીન સમરો, રહી ધ્યાને ગુલતાના; અલખ નિરંજન નિર્ભયદેશી, દેખે સો મસ્તાના. કેઇ ૦૨ લગી સમાધિ મિટગઈ વ્યાધિ, વ્યેતિ જ્યોત મિલાયા; રત્નત્રયીની સ્થિરતા છાજે, સેહિ ચરણ પરખાયા. કેઈ૩ ગગન મડલમે નેબત બાજે, જલધર નભવુ ગાજે; તાળી અનુભવ રસની લાગી, તખતે સ્વયં બિરાજે. કોઈ સ્થિરતા સુખમાં હંસા ખેલે, ભેદ તસવિરલા લેતા બુદ્ધિસાગર આત્મ ઉજાગર, દશા લહે તે ચેત્યા કેઈ. પ
ૐ શાંતિઃ
-
માણસ,
For Private And Personal Use Only