________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૭
લગા કલેજે છેદ ગુરકારેએ રાગ,
ગુરૂ મહિમા પદ
૨૨૫ ગુરૂ વિના કઈ જ્ઞાન ન પાવે, વાંચો પુસ્તક પિથી પાનાં ગુરૂની શ્રદ્ધા ગુરૂની ભક્તિ, ગુરૂ આજ્ઞા દીલ રાખે, કુગુરૂને ભરમાવ્યો ભમે નહિ, અનુભવ રસ ચાખે.ગુરૂ ૧ ઉપરથી ગુરૂ નામ ધરાવે, મનમાં નહી વિશ્વાસ આપમતિથી મનમાં મહાલે, તે નહીં ગુરૂકા દાસા. ગુરૂ૦ ૨ માથા સાટે માલ જેવી, ગુરૂની ભક્તિ કરતા; ગુરૂ વચનામૃત પીતાં પ્રાણ, અનુભવ સુખડાંવરતા.ગુરૂ૦ ૩ કાલાદિક સામગ્રીએરે, વર્ત સજજન પ્રાણી; બુદ્ધિસાગર કેઈક વીરલા, સમજે ગુરૂની વાણું. ગુરૂ૦ ૪
માણસા છે શાન્તિઃ
લગા કલેજે છેદ ગુરાકા–એ રાગ
પદ.
રર૬ શુષ્કજ્ઞાન શું કરી શકે, પાંખે બિન ચાલે નહીં પંખી. તર્ક વિતર્ક વાદ વિવાદે, આપમતિને થાપ અંધારે અથડાણા લોકે, શુદ્ધ માર્ગ ઉથ્થાપે શુષ્ક 1 સત્યમાર્ગ નહીં દીલમાં સૂજે, ગુરૂ વચને નહીં જે,
For Private And Personal Use Only