________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
મૃગલે કસ્તુરીની ગંધ, આડે એવળ દેડે ભ્રમણએ ભૂલ છે તે મોટી, તેડે સે નિજ જેડે. ઘટ ૩ પરને કર્ત પરને હર્તા, નિજગુણ સહેજે ધર્તિ; આપ ધરૂપે આપ પ્રકાશે, સમજે એ જન તરતા. ઘટ૭૪ આતમ રૂધિ સુગમ કુચી, લહી ઉઘેડ તાળ બુદ્ધિસાગરે અવસર પાકર, નિજ ઘરમાં ધનભાળુ. ઘટ૫
માણસા. ૐ શાંતિઃ
જમા કલેજે છેદ સુરેકારે -એ રાગ.
૨૨૪. સુણ નિજ દેશી બચન હમારારે, સાથી ભમતે તું પરદેશે; પરદેશે ગાળે દીન કલેશે, ઘડી ન સુખ વિશ્રામાં તડકે છાંયે સુખ નહિં કાયે, ઠરતા નહિ એક ઠામા. સુણ૦૧ સગાં સંબંધી નિજ ઘર ભૂલ્ય, પરઘર દુઃખમાં ડુ; દુઃખમાં સુખની આશ ધરીને, ફોગટ ફુલેણ ફેલ્યો.સુણ૦૨ નિજ ઘર નારી રેતી ભારી, તેને તેં વિસારી દુઃખમાં દીવસ ગાળે ગરીબડી,ગઈ અક્કલ ક્યાં તારી. સુર૩ લાખ ચોરાશી બજારમાંહિ, ભમીશ ઘાટો ઘાટ, બુદ્ધિસાગર અવસરે પાકર, વળજે નિજ ઘર વાટે. સુણ
માણસ,
For Private And Personal Use Only