________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮
પદ,
રાપ
જાય છે જાય છે જાયછે, આ જુવાની ચાલી જાય છે; પાનેરેલે જલનિ ભરતી, આયુષ્ય ઘટતું થાય છે.આ જુ૦૧ આકાશે ચાલે વાદળીયે, જે વિજળી ચમકાર છે. આ જુર મનમાં જાણે થાઉં છું કે, મનમણે મકલાય છે. આ જુ૦૩ રમણુક રામા તનધન દેખી,મૂરખમન ભરમાયરે છેરે. આ જુ૦૪ કુલી ફરે ફુલણજી પેઠે, રોમાંહિ રગડાયછેરે આ જુ૫ મનમાં જાણે મારા સરખે, જગમાં નહીં જણાય છે. આજુ સરંપટ લટપટ ઝટમાં કરતે, જમના પાસ પકડાયછેરે. આ જુe૭ શું લેઇ આવ્યા શું લઈ જઈશ, ફેગટશું ફુલાય રે.આ જુવ૮ સદગુરૂ દેવનેધર્મ ભજીલે, બુદ્ધિસાગર સુખ થાય છે. જી ૯
વિજાપુર
સ્તવન,
૨૧૬
પ્રભુજી તારે હાલે લાગે છે દેદાર–એ રાગ. નમિ છન બાળ નમે છે આવાર, પાર ઉતા, પાર ઉતારે તારે તારે તારે તારે તારે પ્રભુજી વાર નમિ લાખ ચોરાશી વાનિ, ભટક વાર અનંત, પુણ્ય માનવ ભવપામીને, શરણ ગ્રહ્યું ભગવત; પાર ઉતા પાર ઉતારે તારે તારે તારે તારે તારે, નમિ ૨
For Private And Personal Use Only