________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૭
જાગે વિજ્ઞાનની, ટળે ભવની ભ્રાંત, સે. ૪ શૂરા થઈએ જ્ઞાનમાં, કીજે સંતને સાથ; શનિવારે શુભ આતમા, કીજે હીરો હાથ. સે. ૫ કહેણું રહેણું રાખીએ, રટે આતમરાય; બુદ્ધિસાગર ભાવથી, લાગે સદગુરૂ પાથ સે. ૬
સાણંદ,
વૈદરભી વનમાં વલવલે. (એ રાગ)
પદ. સંત ઉપર.
ર૧૪
સંત સમાગમ દેહિલે, દેષ સહ હરનાર, સુધરે ક્ષણમાં આતમા, પામો ભવજળ પાર. સંત ૧ નાખ અગ્નિમાં લાકડાં, તુરત ભસ્મ થનાર; સંત સમાગમ અગ્નિથી, બળે કર્મ વિકાર. સંત ૨ સ્વપ્ન દશા કોટિ વર્ષની, જાગંતાં તે જાય ગંગાજળથી નિર્મળા, સદગુરૂનો ન્યાય, સંત૩ સ્પર્શમણિના સ્પર્શથી, લેસનું થાય; રવિ ઉદયે જગમાં જુઓ, સર્વત્ર જણાય સંત ૪ ઈચળ ભમરી સંગથી, ભમરી પદપાય; બુદ્ધિસાગર સલ્લુરૂ, સંગમ મહિમાય, સંત છે
સાણંદ,
For Private And Personal Use Only