________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળક કહીને અંકે જીન બેસારરે, હાલા. ૩ પ્રેમવિના લુખી છે ભકિત, ગુણપર્યાયવિના જેમ વ્યક્તિ, દીન દયાળુ અશુભ વૃત્તિ ડારરે, વહાલા. ૪ શરણ એક તારૂં છે સાચું, નિશદિન તુજ ભકિતથી રાચું, બુદ્ધિસાગર બાળકને ઉગારજેરે. - વહાલા. ૫
સાણંદ.
રણ અશુભ સિકથી વિના વાલા. ૩
મરાઠી સાખી.
૨૦૬
માનવભવ પામી સુખકારી રેતી નરનારી, જન્મ જરાના દુઃખડાં ટાળી પામે વકી તારી, પ્રભુ ધાનેરે અજરામર થઈ ઠરશે, ભવસાગર ઝટ તરશો.
પ્રભુ ? બાગ કરાવ્યા મહેલ ચણવ્યા ઘમઘમ ગાડી દેશે, જુવાનીમાં જુવતિ સંગે પરનારી મન જોડે. પ્રભુત્ર ૨ ધન છૂટે નહિ તેને છુટે પણ, કંજુસ ધર્મની વાટે, પાપકર્મમાં લક્ષ્મી ખર્ચ, બેસી પાપી પાટે. પ્રભુ ૩. ધર્મને ઢોંગ કરીને મા, આપ મતિથી ચાલ્યો, આયુષ્ય અવધિ પુરી થાતાં ઠાલે માલો હાલે. પ્રભુ જ છેલ છબીલો થઈને ફરતા ઠમઠમ કરતા મહાલે, ફક્કડ થઇને કુલી ફરતે, જમડે ઝડપી ઝાલે. પ્રભુ ૫ જીવડા જાણું લેને જીનને, પાપીને છન તારે, બુદ્ધિસાગર જીન ભકિતથી, ઉતરે પેલી પારે. પ્રભુ ૬
સાણંદ.
For Private And Personal Use Only