________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૯
કામને અજ્ઞાનેરે સત્તા નિજ વાપરીખ, બાળે કે ઘડીઘડી ક્ષણ માંહિ. ત્રિશલાના ૩ પન્ય પાખંડ જારે વીંટાયો છું વેગથીજી, વિકાર વિષધરની લાગીરે ચોટ. ત્રિશલાના ૪ પથમકાળ પુરોરે જમ જે બેસીયેજી, સુજે નહિ ધર્મ માર્ગની રીત. ત્રિશલાના પ ગાંડ ઘેલે હારેરે સેવક વહાલા માનીને, તારે તારે ભવસાગરનીરે તીર. ત્રિશલાના ૬ ટળવળતે તારે હાલાર સેવક હાથ ઝાલીને, નહી તારેતો જાશે તમારી લાજ. ત્રિશલાના ૭ તેહિ હિ સમરે દુઃખીને બેલી આવજે, શરણું એક બુદ્ધિસાગરને છે તુજ. ત્રિશલાના ૮
સાણંદ,
બ0
-
-
-
મહાવીર સ્તવન,
સેરઠ.
૨૦૫ બહાલા ત્રિશલાનંદન વીર જીનેશ્વર તારરે, જાણ પુત્ર તુમારે વીનતડી અવધારજો રે. હાલા રમત ગમતમાં જીવન ગાળું, કામકોધથી તન બાબુ
પ્યાર કરૂણામૃત સિંચનથી તાપ નિવારજે. હાલાકી જ્ઞાનવિના હૃદયે અંધારૂ, કરશે તુમવિણ કે મુજ સારૂ, સુખકર કામક્રોધ વિષયાદિક શત્રુ સંહારરે. વહાલા. ૩ ભકિત કરૂ ભાવે શિર સાટે, વળવા મેક્ષ નગરની વાટે,
For Private And Personal Use Only