________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
ચેતાવું ચેતીલેજેર–એ રાગ.
છે પદ !!
૨૦૩ જીવડા જરૂર જાવુરે ફેગટ માથામાં શું ફસીયે, મરણ તણે ભય મોટા માથે કોઈ ન આવે સાથે; હસતાં હરશે કાળ ઝપટમાં કહ્યું ત્રિભુવન નાથે. જીવ ૧ વૈદુ કરજો સૈદું કરજે કરજો લટપટ ચાળા, આડા અવળી બાથભરી પણ ભરવા પડે ઉચાળા.જીવ૨ ડાહ્યાડમરા પર પંચાત કરજે કજીયા વાતે, કાળ કાળીઓ હરશે લાતે જાશો ખાણું ખાતે. જીવ૦ ૩ ચોરી ચુગલી નિંદા કીધી પરને ગાળ દીધી, મનમાં પાપ કરીને ભારી નરક વાટ ઝટ લીધી. જીવ. ૪ પ્રભુ ભજને ભુલી ભેળા દુનિયામાં ક્યાં દેડે, બુદ્ધિસાગર માયા પથરે સીદને માથું ફેડે. જીવ પ
સાણંદ.
દ્વારકાના વાસીરે અવસરીએ વહેલા આવજોરજીએ રામ.
મહાવીર સ્તવન.
૨૦૪. ત્રિશલાના જયારે મહાવીર સ્વાયે આવજે, નહી આવે તે થાશે સેવકના બેહાલ ત્રિશલાના ૧ દૈત્ય મહા મેહરે વહાલા લાગ્યો પીડવારે, દીધાં દુઃખ કહેતાં નવે પાર, ત્રિશલાના ૨
For Private And Personal Use Only