________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
રાગ મરાઠી સાખી.
૨૦૭ ભુલી ભવ ભ્રમણ ઝંઝાળે, ફોગટ આય ગાળે, માને ઘર મહેલને મારા, પણ ભરશે ઉચાળે; અરે કયાંથી અક્કલ ઉધી સુઝી, કદી વધ્યા ગાય નદુઝી.૧ કયું કયા કંકાસ કરતા, આડા અવળા ફરતા, જમ્યા તેને મરવું મા, મરવા જેવા ખરતા. અરે૨ કુટુંબ કબીલે મારે માની, સ્વારથમાં સપડાયે, નીતિ ત્યાગી અવગુણ રાગી, લક્ષમીથી લલચાવે. અરે ૩ લેભે લક્ષણ સઘળાં ખેયાં, અભિમાન બીજ બાયાં, ધર્મવાત તલભાર રૂએ નહિ, કયાં કર્મ નહી જોયાં. અરે ૪ સાધુ દેખી છટકી જાતે, પાપીથી હરખાતે, નિંદા લાવરી વૈર ઝેરની, કરતે નિશદિન વાતે. અરે ! ચેતી લેને પામર પ્રાણી, સદ્દગુરૂ શરણું તારે, બુદ્ધિસાગર સત્સંગમથી ઉતરો પેલી પારે લેજે હરે માનવ ભવને પ્રાણુ
અરે ૬ સાણંદ.
પદ.
૨૦૮ મારૂ મારૂ તમે શું કરે, સ્વપ્ના જેવો સંસારરે, ઝાંઝવાના જલ જેહ, સુખ નથી તલભારરે; પ્રેમે પ્રભુ ગુણ ગાઈએ, કયું સાથે થનારરે, ચિત્ય ચેતનને પામી, થે. જયજયકારરે. પ્રેમે પ્રભુ. જે
For Private And Personal Use Only