________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
એખડ અવિનાશીની વાટે ચાલજે, પડદર્શનમાં સહુજન તુજને ગાયજે; બુદ્ધિસાગર આવિર્ભાવ જગાવવા સાંગમ ઉદ્યમ કરજે હિતલાયજે. શાના ૬
શાંતિ, શાંતિઃ શાંતિઃ
સાણંદ.
ઓધવજી સન્ડેશે કહેજે શ્યામને–એ રાગ,
૧૯૩ ચિદાનંદ ચેતનજી વહેલે જાગજે, ભરનિદ્રામાં આયું નિષ્ફળ જાય; ઊંઘ ઉઘણ રે લુંટે ચેતજે, વૈરણ નિદ્રાવથી દુઃખડાં થાય છે. ચિદાનંદ૦ ૧ કાલે અનાદિ ઉમિથ્યા રાત્રિમાં, પરસ્વભાવે લેતે શ્વાસે શ્વાસ; સર્વ વિઘાતક નિદ્રા દુઃખની ખાણ છે, શુ કરો ત્યાં સુખબુદ્ધિ વિશ્વાસ જે ચિદાનંદ૦ ૨ ભવિતવ્યતા ગે સદગુરૂ સંગથી, જાગંતાં ઘટદેખે અનુભવ ભાણજે સ્વતઃ પ્રકાશી ઝળકી તિ આત્મની, ઉઠશે ચેતન આળસ છાંડી જાણજે, ચિદાનંદ ૩
For Private And Personal Use Only