________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિદાન દ ૪
સુખની ધારા પ્રગટી સહજ સમાયિથી, શમ્યા વિકલ્પે પામી સ્થિરતા બાધો; વિષય વાસના આશા તૃષ્ણા પૂજના, નાડા દાષા માહમાયાને ક્રોધ. અનુભવ ચાગે તાળી લાગી ધ્યાનની, બાહ્ય ભાવનું ભૂલાયું સહુ ભાનો; આતમ રાગે રંગાણી છે ચેતના, સેવે ઘટમાં શુદ્ધ બુદ્ધ ભગવાો. ચિદ્યાન ૬૦ ૫
શ્વાસે શ્વાસે સમરા શાંત કૃપાળુને, કરા કરૂણા પ્યારા આપે આપો; હરતાં ફરતાં ખાતાં પીતાં પહેરતાં ધંધા કરતાં સુરતાની છે છાપજો. દેહી પણ વિદેહી પાતે એકલે, ન્યારા અંતરથી કરતા સહુ કામજો; ક્ષયાપશમ ઉપરામ ભાવે છે સાધના, દેશે દર્શન દીન દયાળુ રામજો. સેવા વ્યાવા બુઝે આતમરામને, એનાથી સમજે છે જીવા સર્વજો, જીવ શિવના ભેદભાવ ઝઘડા ટળ્યા, બુદ્ધિસાગર ના મિથ્યા ગવો.
For Private And Personal Use Only
ચિદાનંદ૦૬
ચિદાન દ ૭
ચિદાન ૬૦૮
સાધુ દ..