________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી વીરજિન સ્તવન.
૩ વીર જિનેશ્વર વચન સુધારસ, પીતાં અવિહડ પ્રીતજગીરી મિથ્યા પરિણતિ ભ્રમણ ભાગી, સુરતા વીરપદજાયેલગીરી વી.
અજ અવિનાશી એટલે અનાદિ, આત્મ સંખ્ય પ્રદેશ પણેરી નિર્મળ શુદ્ધ સનાતન સાશ્વત, પ્રતિપ્રદેશે શક્તિ ઘણેરીવીર૦૨ આતમ વીર્ય અનંતુ ધારક, આવી ભાવ૫ણે જે ગહેરી વીરનામ જિનવરનું જાણે, ઘટ ઘટ શક્તિ નિત્ય લહેરી વી. તિરે ભાવ નિજ શક્તિ પ્રગટે, અસ્તિ નાસ્તિ સ્યાદ્વાદમયીરી અલખ અંગેચર અજરામરવર, વીર વીરતા પ્રગટ ભરી વી. સમયે સમયે નિજરૂદ્ધિ અનતિ, રત્નત્રયી થઈ શુદ્ધ છતીરી ચેતના પરગટ દે ઉપયોગ, વર્ગ રહીત અપવર્ગ ગતિરી વી. પ્રતિ પ્રદેશે કર્મ વર્ગણ, લાગી અનતિ દૂર ગઈરી ષ કારક શુદ્ધાં ઘટ પ્રગટયાં સ્થિતિ સાદિ અનન્ત થઇરી વી. તેહીજ વીરપણું તુજ માંહી, ભ્રાનિત ભ્રમણ દૂર કરીરી બુદ્ધિસાગર ધ્યાતાં પ્રગટે, સત્તા વીર સમાને ખરીરી વીર છે
બેધપત્રમ્
નિર્મલ ક્ષાયિક ચેતના, ચિદાનન્દ ગુણધામ, આતમસો પરમાતમા, અનન્ત ગુણ વિશ્રામ. સમય સમય નિજ રૂપમેં, શક્તિ અનન્ત સદાય, વિશે નહિ કે કાળમાં, ચિદૂઘન ચેતન રાય. શેય ત્રિકાલિક વસ્તુનું, ભાસન નિજમાં થાય, ઉત્પત્તિ સ્થિતિ વ્યય તણું,સત્તા નિજ વરતાય.
For Private And Personal Use Only