________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
ગુરૂ પ્રતાપે શુદ્ધ સ્વરૂપ નીહાળતાં, ધન્ય દીવસને ધન્ય ઘડી અવતારજો. ચમત્કાર વિધા લબ્ધિનું સ્થાન તું, ગુરુ ગમ યુકિત ભકિત અ સર્વ પૂજા ભકિત ધ્યાનાશ્રય છે આતમા, તત્વજ્ઞાનથી નાસે મિથ્યા ગજે. સહ૦ ૩ ચેતન શકિત ચેતન ભાવે દેખીએ, જડની શકિત જડ સ્વભાવે જાણેજે, અનંત સુખનું સ્થાનક આતમ જાણુએ, અનુભવેગે પ્રગટે તેનું ભાનજે. સહુ ૪ અખ૭ ઉપગે તું ઘટમાં જાગજે, દુઃખમય જાણું સઘળે આ સંસારજે; વકતા ધ્યાતા કચેય તત્વની ઐકયતા, દ્રવ્યાર્થિક નયથી મનમાં નિધરજે. સહુ જ આતમ કd કર્મ કરણ પણ આમા, સંપ્રદાનને અપાદાન પણ એહજે; અધિકરણ પણ આતમને અવલોકીએ, પર્યાયાર્થિક નયથી હવે તેહજે. સહુ સમજી સાત નથી આત્મ સ્વરૂપને, ટાળે મિથ્યા વિષય વાસના રાગજે, બુદ્ધિસાગર અવસર પામી ચેતજે, અન્તરથી કરજો સહુ માયા ત્યાગ. સહુ ૭
શ્રી શાંતિ
સાણંદ,
For Private And Personal Use Only