________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૫
પૂજે થી ગાવે શ્રી ભગવાનજે; નિનામી પણ અનેક નામે એહનાં, ષડ દર્શનમાં સહુ ભાવે છે ધ્યાનજે. અન્તર- ૬ સાતથી સ્વરૂપ સમજે આત્મનું, સાપેક્ષે પડ દર્શન આત્મ સમાજે; સ્યાદ્વાદ સત્તાથી પૂરણ પામીએ, ભેદભાવ ઝગડે ત્યારે, દૂર થાય છે. અન્તર ૭ અત્તર સ્વામી સમજ્યા વિણ શું સેવના, શ્રદ્ધા ભકિત પ્રીતિથી પરખાય; શબ્દ સૃષ્ટિ વિકલ્પ શમ્યા નિજ યુદ્ધમાં, બુદ્ધિસાગર અન્તર્યામી ગાયજે. અત્તર૦ ૮
શાંતિઃ
સાણંદ.
ઓધવજી સંદેશે કહેજે સ્યામને-એ રાગ
પર.
સહ શકિતના સ્વામી આતમ માહરા, તારે મહિમા દીઠે અપરંપાર છે; કેવલ જ્ઞાને જાણે લોકાલોકને, ‘ યાતા પણ તું યેય સ્વરૂપી ધાર જે. કુમતિ સંગે રમતાં આ સંસારમાં, પામી દુઃખો ભટકો વારંવાર
સહુ જ
For Private And Personal Use Only