________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩
૫૮
સમજી ગણજે શ્રીનવકાર, તેથી ઉતરશે ભવપાર. ભણશે ગણશે જે જન ભાવે, તેહ લહે સુખસાર, બુદ્ધિસાગર અવસર પાકર, ધર્મ હૃદયમાં ધાર; સમજી ગણજે શ્રીનવકાર, તેથી ઉતરશે ભવપાર.
સાણંદ,
૫૯
સદગુરૂ સ્તુતિ પદ.
૧૮૯
સદગુરૂની શિક્ષા સારીરે, વિચારી જજે, તારે નરને નારીરે, વિચારી જેજે; ગુરૂ જ્ઞાનિની સેવા, સાચા છે સુખના મેવા, ગુરૂ સમજાવે દેવારે, વિચારી જેજે. સદ્દગુરૂ. ૧ ગુરૂની સાચી વાણી, શિવપુરની છે નિશાની; તરસ્યાને જેમ પાણી, વિચારી જેજે. સશુરૂ૦ ૨ માથે ગુરૂજી ગાજે, તેની ભાતો છાજે; તેથી કુમતિ લાજેરે, વિચારી જજે. સદ્દગુરૂ૦ ૩ ગુરૂની ભકિત પ્રીતિ, નાસે છે તેથી ભીતી, એ ઉત્તમ જનની રીતિરે, વિચારી જેજે સદગુરૂ ૪ ગુરૂગમની બલીહારી, જગમાંહિ ઉપકારી, સદગુરૂની વાતે ન્યારીરે, વિચારી જોજો, સશુરૂ૦ ૫ બુદ્ધિસાગર દીવે, સશુરૂ ચિરંજીવે; ગુરૂ વચનામૃત પીરે
સદગુરૂ૬ સાણંદ,
For Private And Personal Use Only