________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૧
ભટકયા ભટક્યા શું કહો છે, ભટકે રણનું રેઝ; ભટક્યા નહીં તે જગમાં જોગી, કીધી આતમ ખેજ. સુણજે ૩૫ ભેળા ભેળા શું કહે છે, ભેળા જન ભરમાય; પર સ્વભાવે જે જન રમતા, ભેળા તેહ ગણાય. સુણજો. ૩૬ વાચક યાચક શું કહો છે, યાચક ઇંદ્ધિ ગણાય; પર પુદગલ ભીખની આશામાં, સહુ દુનિયા ભટકાય. સુo ૩૭ યાચક સાચા આતમ ધનને, યાચે તેહ ગણાય; જ્ઞાની થાની ચગી સાધુ, ધન ધન યાચક રાય. સુણ૦૩૮ રામા રામા શું કહે છે, રામા ભવનું મૂળ; રામા રાગે રામ ન મળશે, અંતે પૂલંધેલ. સુણ ૩૯ રામ રામ જપતાં જે જાગે, હવે જન તે રામ; આતમ તે પરમાતમ રૂપે, સાચા જાણે રામ, સુણજો. ૪૦ રાગી રાગી શું કહે છે, જુઠા જગના રાગ; આતમ રાગે જે રંગાયા, ધન ધન તે સૈભાગ્ય. સુણજો ૪૧ લાલચ લાલચ શું કરે છે, લાલચને નહિ અન્ત; લાલચ ત્યાગી રાગી જગમાં શેભે સાચા સંત. સુણજે કર વૈરી વૈરી શું કહો છે, વૈરી આપોઆપ વૈર સમાવે સમતા આવે, નાસે સહુ સન્તાપ. સુણજે ૪૩ વેશ્યા વેશ્યા શું કરે છે, કુમતિ વેશ્યા દીલ; વિકાર વેશ્યા વૈર ઝેરને, ક્ષણમાં આતમ પીલ. સુણજે૪૪ શાંતિ શાંતિ સહ કહે છે, શાંતિ જાણે કાય; શાંતિ જગની જાતિ હરતી, કબુનેદુઃખડાં હોય. સુણજો.૪૫ સેવા સેવા શું કરે છે, સેવા કરતા સર્વ પરમાતમ ગુરૂ જનની સેવા, ટાળે સઘળા ગર્વ. સુણજો. ૪૬
For Private And Personal Use Only