________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
નિર્મલ નિર્મલ શું કહે છે, નિર્મલ કઈ કહેવાય; કુડ કપટથી ન્યારે વર્તે, સુમતિ સંગ સદાય. સુણજોર૩ ન્યાયી ન્યાયી શું કહે છે, ન્યાયીમાં અન્યાય; પરમાતમને પ્રેમે પરખે, ભેદ દૃષ્ટિથી ન્યાય, સુણજો. ૨૪ નીચ નીચ તું શું કહે છે, નીચા સંત સદાય જુઓ તાડ છે ઊંચાં કેવાં, પર્વત જે પેખાય. સુણજે ૨૫ નીચ ઊંચને ન્યાય જુબાને, જુડ સત્ય આચાર; નીચા ઊંચા કુળથી માને, તે જગને વ્યવહાર સુણજો. ૨૬ પ્રેમી પ્રેમી શું કહે છે, પ્રેમ પછી છે દુઃખ સુખ વર્તે છે પ્રેમે દીલમાં, ભાગે સઘળી ભૂખ સુણજેર૭ પામર પામર શું કહે છે, પામરના શિરદાર; આશા દાસીના જે વશમાં, તે પામર નર નાર. સુણ૦ ૨૮” પંડિત પંડિત શું કહે છે, પંડિત પરખે સાર, પરભાવે રમત જે રહેવે, ફેકટ તસ અવતાર. સુણજે ર૯ પાજી પાજી શું કહો છે, પાછ પતે પેખ; અત્તર ગુણનું દાન કરે નહીં, સાચો પાછલેખ સુણજે ૩૦ ફુલણ કુલણ શું કહે છે, મન ફૂલે ફૂલાય; ફલે નહિ જેનું મન સંદે, કૂલણ નહીં કહેવાય. સુણો ૧ બળીયો બળીયે શું કહે છે, બળીઆ ગયા મશાણ રાવણ પાંડવ કૈરવ દ્ધા, રહ્યાં નહીં નીશાન. સુણજો. ૩૨ ભૂડો ભંડો શું કહે છે, ભૂલ્યા તે ભૂંડ, પ્રભુ ભજનમાં ભાવજ વર્ણ, તે ભવ જલધેિ ગુંડ, સુણજે૩૩ ભૂલ્યા ભૂલે શું કહે છે, ભૂલ્યા ભણને વેદ; જ્ઞાની ધ્યાની તપી જપીને, માયા આપે છે. સુણજે૩૪
For Private And Personal Use Only