________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૯
ડાહ્યા ડાહ્યા શું કહે છે, ડાહ્યા ગાંડા સર્વ; નિલપી નિમાહી ડાહ્યા, કદી ને કરતા ગર્વ. સુણજે. ૧૧ હશે શું કહે છે, સહુ ઢ શિરદાર ભૂલ્યા મોહ માયામાં જે જન, સાચા ઢ ધાર. સુણજો૧૨ ઢેલ ઢેલ એમ શું કહે છે, સહ છે કુટયા ઢોલ ઢમ ઢમ વાગી ઢાલ કહે છે, સહુની વર્ત પિલ. સુણજો ૧૩ અભિમાનના તેરે કુલે, છે તે સાચા લ; જેના દીલમાં વાત ન ટકતી, બેલે નિંદા બોલ, સુણજે૧૪ ઢમ ઢમ વાગી ઢેલ કહે છે, અત્તર દૃષ્ટિ ખેલ; ઢેલ પિલના જેવી દુનિયા, કરજા તેને તેલ. સુણજે. ૧૫
ઢી દંઢી છે સઘળુ, દુઢવું હોય તે ટૂંડ; અંધારે અજવાળું ઘેર્યું, એ અંતરનું ગૂઢ. સુણજો. ૧૬ તારૂં તારું શું કરે છે, ફેગટ લે અવતાર; નહિ છે તારૂ ચેતન ચેતે, પિતાને તું તારા સુણજો. ૧૭ સ્થાવર સ્થાવર શું કહે છે, જગમાં તું છે સ્થિર સ્થિરતા સેવે સાચી સમજી, પામે ભવજલ તીર. સુણજે૧૮ દાતા દાતા શું કહે છે, દાતા જગના દાસ; દાન કરે અત્તરને ગુણનું, છેડી સઘળી આશા સુણજો. ૧૯ ધર્મ ધમી શું કહો છો, ધમી સહુ કહેવાય વસ્તુ સ્વભાવે આતમ ધર્મ, વીરલા સમજે ભાય. સુણજે. ૨૦ નાગે નાગે શું કહે છે, નાગા જન્મે સર્વ નાગે નગુરા જનને સેવે, કરતે દીલમાં ગર્વ. સુણજો. ર૧ નફફટ નફફટ શું કહે છે, નફફટને નહીં પાર. સમજી ધર્મને પાપ કરે તે સાચે નફફટ ધાર. સુણજે. રર
For Private And Personal Use Only