________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
કક્કાવલિ.
૧૮૮
કપટી કપટી શું કરે છે, કપટ ન જાણે કેય, કર્મની સાથે કપટ કરેતો, સાચા કપટી સોય; સુર્ણ વાત હમારી લેક, શાને મનમાં કુલ ફોક. ૧ ખાખી ખાખી શું કહે છે, સહુની થાશે ખાખ સાચા ખાખી અંતરના જે, જાણે માયા રાખ. સુણજો ગાંડ ગાંડે શું કહો , ગાંડા સહ કહેવાય ભેદ છેદ આતમના જ્ઞાને, સમજુ તેહ ગણાય. સુણજે. ૩ ઘારી ઘારી શું કહો છે, ઘારી સમતા લેખ; સમતા સ્વાદે સુખી આ સતિ અંતરમાં તે પેખ. સુણજે. ૪ ચાકર ચાકર શું કહે છે, ચાકર નર ને નાર કરે ચાકરી પરમાતમની, સાચો ચાકર ધાર. સુણજે૫ છાનું છાનું શું કહે છે, છાનું સત્ય ને કયાંય માયાથી છાને છે આતમ, શાને મન હરખાય. સુર્ણ૦ જાતિ જાતિ શું કહે છે, જાત ન ભાત ન કોય; જન્મીને જન્મે નહીં જે જને, જાતિ તેની જેય. સુણજે ૭ ઝાઝ ઝાઝ ઈમ શું કહો છો, સાચું નહિ છે ઝાઝ; દેહ ઝાઝ પરગટ પેખો આ, પામે શિવપુર રાજા સુણજો. ૮ મેં 22 ટે શું કરે છે, ટળવળતા સહુ જાય; સ્થિરતા આતમમાં જેની છે, ટેZ તસ નહિ થાય. સુણજો. ૯ છેઠ ઠેઠ એમ શું કહે છે, સંહને એ છે છાપ; અંતરમાં પરમાતમ પરખે, નહિ તે ઠેઠ અપાપ. સુણજે૧૦
For Private And Personal Use Only