________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૧ મન ચંચલતા ત્યાં માટે દર્શન ન ચગા ભેગી થઈ ત્યાં ભેગવે એનંત સુખનો ભેગ. ૧૨ જડ યુગલના ભોગને જાણયા મનમાં રેગ, શાતાશાવાદની ટળયા તેની શોગ. વિનાશિક મુગલ સહુ તનધન મન્દિર પેખ,
અવિનાશી છે આત્મનો ધર્મજ શાને લેખ. ૧૪ પુગલે પ્રપંચ કારમાં ત્યાં શું સુખની આશ, પર આશાથી પ્રાણિઓ થાને જગના દાસ. ૧૫ અન્તરાત્મા ઇયાનથી સેવે રાજ્ય સદાય, શકિત એનંતિ જેહની, સ્મરતાં શિવસુખ થાય ૧૬ રમતાં આત્મસ્વરૂપમાં પામે ચગી સુખ, પર પુલમાં જે રમે પામે તે મને દુખ. ૧૭ મન વચ કાયા ભિન્ન છે આમતવ સુખકાર, રત્નત્રયીનું ધામ છે શુદ્ધરૂપ નિરધાર. શુદ્ધરૂપ પરમાતમાં સત્તાથી પરખાય, સે ક્યા આતમા વ્યક્તિ ભાવે થાય. પ્રેમ ભક્તિ વિશ્વાસથી સેવો આતમ દેવ, આતમ તે પરમાતમા કીજે તેની સેવ. શુદ્ધરૂપમાં ચેતના રમતી રહે નિશદિન, તે પ્રગટે સુખ સંતતિ પરપુગલથી ભિન્ન. ૨૨ આત્મસ્વભાવે રમણતા સત્ય ચરણ અવધાર, ગુણ સ્થાનક આહવા પર પરિણિતિ નિવાર. ૨૨ પર પરિણતિના નાશથી સ્થિરતા ઘટમાં થાય, અખરડ ચિ ચેતના, શુદ્ધ રુપતા પાય.
For Private And Personal Use Only