________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંદ
૧૮૩
દુનીઆમાં ફેગઢ કુલ્ચારે, જીવલડા જો તુ', ડહાપણના દરિએ ડૅયારે, જીવલડા જોતુ.
જ્યાં ત્યાં મારૂ મારૂ કરીને તુ તા મ્હાલા, દુર્ગતિ મારગ તે ઝાચારે. વનસ્પતિના ભવમાં છેદાયા બહુ ભેદાયા, ત્યાં દુઃખ અનતુ પાયારે. વિગલે વ્રિના ભવમાં વેડચાં દુ:ખો તે ભારી, અજ્ઞાનાવસ્થા ધારીરે. ભિખારીના ભવમાં તે ભીખ બહુ માગી, માંચા મમતા નહિ ચાગીરે, પશુ પક્ષીના ભવમાં વિવેકને વિસાય, ધર્મ નં હૃદયે માયારે. લક્ષ્મી મળતાં લાભી યાખંડના પૂજારી, ચેતનતા ભૂચા તારીરે. હિંસા જુઠ ચારી અહંકારમાં અથડાયા, માયામાં પછડાયારે. અદેખાઇથી નિન્દા કરી જનાની પાપી, પ્રભુ આણા ઉથાપીર. સમજીને સત્ય વાણી કરેા ન પાછી પાની, બુદ્ધિસાગરની વાણીરે.
જીવલડા
For Private And Personal Use Only
જીવલડા વૃ
સાણુંદ.
જીવલડાં
જીવલડા ૩
જીવલડા
જીવલડા ૩
જીવલડા
જીવલડા ૪
જીવલડા ૫