________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨૪
વિનય વિવેક વિચાર ન જાણે, રાત દીવસ
વહેતા અભિમાને. માહુ ૪ જીડી વાતે જન ભરમાવે, દુર્જન શતામાં તે ફાવે; દાન દયાની રીતન રાખે, મુકિતનાં સુખતે નહિ ચાખે. માહ પ મનની મેાજે દુનીયા મ્હાલે, નથી મરવું જાણે કાઇ કાલે; કાલ ઝપટમાં પકડી પાડે, નાખે દુર્ગતિ દુ:ખના ખાડે. માહુ ૬ ચિંતામણિ નરભવને હારી, જન્મ મરણ પામે સસારી, બુદ્ધિસાગર આતમરાગી, થાવે માહ માયાને ત્યાગી. માહ॰ ૭
O
સાણું.
પદ
10]
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અદ્ભુત તમાસા હુમને દીઠા, જ્ઞાનિ જન મન
મીઠારે. આ અજબ તમાસી
આ ૧
આ ર
આ૦૩
કીડી કુંજર ગળતી દેખી, હસી મનમાં રાવેરે. માખી ચાલે પર્વત હાલે, અધા આરશી દેખેરે. વાદળ વરણું ચાતક તરયું, લેા હર્ષે દાડેરે. મુગા ગાવે ટુઢ બજાવે, શીતલ અગ્નિ થાવેરે. સિહુ શાના ભયથી હાયા, વાનર નાણુ પરખેરે. ઝીડીએ જલધિ આખા પીધા, મૂષક સર્પને ગળતેરે. બુદ્ધિસાગર ઘટમાં શાા, રાત્રે સુરજ ઝળહતારે.
સાણું ૬.
For Private And Personal Use Only
આ ૪
પ
આ
૬
આ ઉ
આ