________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ.
૧૭પ કર ચેતન શિવપુર તૈયારી, પર પુદગલની છેડી યારી; ચિદાન નિત્યાનિત્ય વિચારી, છેડી તું દુનીયાદારી. કર૦૧ જ્ઞાનથી વ્યાપક અવ્યાપક, એકાનેકથી ધર્મ પ્રસાધક ભિન્ન ભિન્ન સ્વરૂપી સાચે, ત્યજી તેને કયાં જડમાં રાચે. કર૦ ૨ દે ઉપયોગી નિજણ ભેગી, નહિ પુદગલને ભેગી રાગી. બહુનામી પણ જેહ અનામી, શકિતઅનતિને જેસ્વામી ક. ૩ તિરભાવે જે જીવ કહાય વ્યકિતભાવે શિવ લહાય; સમકિતથી અંતર આતમજે, ક્ષાયિક ભાવે પરમાતમજે કર૦૪ ધ્યાને આતેમને આરાધે, અનુભવ અંતરમાં બહુ વધે; આનંદ મંગલ માલા પ્રગટે, રાગાદિક દો સહુ વિઘટે. કર૦ ૫ સુખની શ્રદ્ધા અતરવાસે, ભય ચંચલ રે નાસે; બુદ્ધિસાગર ધ્યાનાભ્યાસે, ધ્યાતા તત્વ સ્વરૂપ પ્રકાશે, કર૦ ૬
સાણંદ,
પદ
૧૭૬ મેહ માયામાં જે જકડાણા, કર્મ પાસમાં તે પકડાણા; જેણે માયાની કીધીયારી, પામે દુઃખડાં બહ ભારી. મહ૦ ૧ વિષના પ્યાલા પીધા તેણે, કરી માયાની સંગત જેણે ભય ચંચલતા હર્ષ વિષાદ, મનડું ફરતું વાદવિવાદે. મેહ૦ ૨ પ્રભુ ભજન પલવાર ન થા, ચાર દિશામાં મનડું ધાવે, હૃદયે ધર્મની કાંઈ ન પ્રીતિ, રખેનહિ સજ્જનની રીતિ.મેહ૦ ૩ કે બે કપટ નિંદામાં પૂરા, હિંસા ચોરીમાં તે શૂરા
For Private And Personal Use Only