________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩
સાચી શિખામણ માની, થાતુ આતમના ધ્યાની; બુદ્ધિસાગર સાચી સેવ, પ્રભુની અન્તર ધારીરે. જીવડા ૯,
સાબુદ
Y&..
૧૯૪
કાનુડા શું જાણે મારી પ્રીત—ઐ રાગ..
મનેડા
મનેડા આતેમશું લયલાવ, ફેગટ શાને ફરેછે... મનુષ્ય ભવની પહેલાં, જ્યાં ત્યાં ભટકાતુ ભારે; હજીય ન છેડે એડ સ્વભાવ, માયામાં મસ્તબનીરે, મનડા૦-૧ મન તું છે મર્કટ જેવુ, ડામ ડરીને કદીયન રહેવુ; જલદી ત્યાગ કરો પરભાવ, સારી શિક્ષા ગ્રહીનેરે, મનડા ૨ તપ તપિયા મુનિવર જે મેટા, જગમાં નહિ જેના જેટ; હાયા તુજથી રંકને રાવ, ક્ષણ ચંચલતા લહીનેરે, મનડા સ્વામી સન્યાસી ત્યાગી, ખાખી બાવા વૈરાગી, ધ્યાન પગથીયે પાડે પાવ, ભ્રમણા ભૂલ કરાવીશે. મનડા૦ ૪ મહારથીજે વીર કહાયા, શરણે તારા તે આયા; દુર્જય લડતા રણમાં દાવ, કરમાં શસ્ત્ર ધરીનેરે.. સાનુકૂળ થાને વ્હાલા, સમતાના પીને પ્યાલા; આન’દામૃતમાં ગરકાવ, શુદ્ધ સ્વરૂપ વરીનેરે.. મનડુ ઉપયાગે લાગે, ઝટમાં જય ડંકા વાગે; બુદ્ધિસાગર આતમ ભાવ, શાશ્વત સુખડાં પાવેરે. મનડા હ
મનડા પ
મના ૬
સાણં’દ.
For Private And Personal Use Only