________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૭
છે પદ It
અબધૂ એસો પાન વિચારીએ રાગ હંસા હરદમ તત્વ વિચારો, આપહિ બાંધે આખહિ છોડે;
નિશ્ચયથી તું ત્યારે. હંસા ૧ નય વ્યવહારે અનેક કહાવે, હું સદગુરૂ સમજાવે, નિશ્ચય નયથી એક રૂપ તું, જિન વચનામૃત ગાવે. હંસાર વ્યવહાર અને નિશ્ચય દનયના, ભેદ કહ્યા છે ગ્રન્થ, સાતનો ઉપનય છે સાતમેં, ભાખ્યા જિન નિગ્રંથે, હું ૩ સહ સાપેક્ષે વર્ત સાચા, નિરપેક્ષે સહુ કાચા; કથા વસ્તુ સ્વરૂપ તે સર્વે, ઉપદેશે જીન વાચા. હંસા૪ દુર્ગમ ગંભીર નયનું સ્વરૂપ છે, જ્ઞાની ગીતાથ જાણે; નયઉદધિમાં તારૂ વિનામૂઢ, બુડતે દુઃખ માણે. હંસા૫ અનેકાન્ત વસ્તુ સહ સાચી, કથન કરે જિન વાણી બુદ્ધિસાગર સત્ય વિચારી, તત્વાર્થ હો તાણું. હંસાઃ 4
સાણંદ.
અલહમ અમર ભએ નરેગે–એ રાગ
સ્વતન.
૧૬૭
સબસે વીર પ્રભુ મુજ હાલા, વીર, સબસે. વીર વીર નિત્ય રટન કરવું, પીના પ્રભુ ગુણ પ્યાલા, સબસે ? વીરની સેવા મીઠામેવા, વીર રટન ઘટ સાચું.
For Private And Personal Use Only