________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧
શ્રી વચનામૃત પીધું જેણે, લાગે સહુ તસ કાચુ સબસે ૨ વીરની ભક્તિમાં રાહુ શક્તિ, ભકિત વિના સહુ મેળ વીરનામે ભય સબળાં નાસે, મનડુ હવે ધાળુ પ્રેમે પ્રભુની ભક્તિ કરે નિત્ય, ભક્તિ મુખકર સાચી બુદ્ધિસાગર હું તે વીરતા, નામે રહિયેા રાચી
સબસે ૩
સબસે ૪:
સાણ
પદ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮
જીવડા ૨
કાનુડે ન જાણે મારી પ્રીત–એ રાગ. જીવડા ભૂલી સત્ય સ્વરૂપ, ફાગઢ જન્મ ગુમાવેરે. જીવડા જાણી ન જિનની વાણી, ખટપટમાં ખુ ંચ્યા પ્રાણી; લક્ષ્મી લાલચમાં લલચાઇ, દીલમાં કશુઅ ન જોયુ રે. ૭૦ % નિરખ્યા ન આમ ન્યારા, પુદ્ગલથી જ્ઞાન પ્યારા, જીટી જ જા જકડાય, ડાહયા ડરે થઇનેરે. પરની પંચાતે ડાહયા, ગપ્પાં મારીને ગાયા; સમજી સાચે. આ સંસાર, મગ કસ્તુરી પેઠેરે. મનમાં મેટાઇ માની, પાયે પડયા નહિ જ્ઞાની; ફરતા ચાર ગતિના ફેર, સમજી સમજી લેનેરે. શિક્ષા સમજીને સારી, બહેરાતમ વ્રુત્તિ વારી; બુદ્ધિસાગર સમો સત્ય, ગુરૂથી જ્ઞાન ગ્રહીનેરે.
સાણ દ..
For Private And Personal Use Only
વડા૦ ૩
જીવડા ૪
જીવડા૦ ૫: