________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ.
- ૧૬૨ કક્કા કારણ જેને કાજ, સામગ્રી પામી સહ આજ; કર્મષ્ટકનો કિજે નાશ, ધારી તમને વિશ્વાસ; માનવ ભવનું મળીયું ઝાઝ, કક્કા કારણ જેને કાજ. ખખા ખાતે પ્રભુને ભજે, સમતા સ્થિરતા દિલમાં સજે, ખરી વાતને હદયે ધાર, ધ કપટ મિથ્યા સહુ વાર; પરનારી પરધનને તેજે, ખખા ખાતે પ્રભુને ભજો. ૨ ગગા ગાણું ગા જિનરાય, સાચે મેક્ષ તણે ઉપાય; ગર્ભવાસે લહે ન વાસ, અંતરમાં જે જિન વિશ્વાસ; જન્મ જરાનાં દુઃખડાં જાય, ગગા ગાણું ગાય જિનરાય. રા ઘઘા ઘોર કર્મ શું કરે, વાર ઘણી તું ભવમાં ફરે ઘાંચીની ઘાણના ફેર, બળદ પરે વરતે અઘેર; જરૂર જમ્યા તેતે ખરે, ઘા ઘોર કર્મશું કરે છે જો ડન્ડવશ કીજે સહ અંગ, સંત જનોની કીજે સંગ મુખથી કદી ને દીજે ગાળ, ફોગટ શું થાવું વાચાળ; જ્ઞાની સંગે વાધે રંગ.
ડડ૧૦ ૧ ૫ ચચા ચેતન ધર્મે ચાલ, કરજે અંતરને તું ખ્યાલ ચાર ગતિ કરે છે, જાણું છવપુલને ભેદ, ધર્મહીન વર્ત સહુ બાલ, ચચા ચેતન ધર્મે ચાલ. ને ૬ છછા છકરવાદી તજી, રત્નત્રયી સ્વામીને ભજી; છેડો વિરૂવા વિષય વિકાર, મુકિતનાં સુખ સમજી સાર; અન્તયામિ પ્રેમે યજી,
છછ . ૭ જજા જીવતર ચાલ્યું જાય, ગયે વખત પાછા નહિ આય
For Private And Personal Use Only