________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦
નામ રૂપથી ત્યારેા ધારી, પરમાતમપદ થા અધિકારી; બુદ્ધિસાગર સુખકારી.
૫૬.
૧૬૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમદાવાદ.
For Private And Personal Use Only
ચતુર ૧૧
જગતમાં ૧
જગતમાં ૨
ધ્યાન સદા સુખકાર, જગમાં ધ્યાન સદ્દગુરૂ પાસે શીખીએરે, જીવા જીવ સ્વરૂપ; ષડ્ દ્રબ્યાદિક ધારીનેરે, ટાળા ભવભય પ. ચિત્ત ચ‘ચળતા વારીનેરે, નિર્જન દેશે વાસ; શ્રીજે શમસુખ પામવારે, ત્યાગી પુગલ આશ, જિજ્ઞાસા શુદ્ધ ધર્મનીરે, આતમ ધમૈં પ્રેમ; અંતર સ્થિરતા જ્ઞાનથીરે, શિવ સુખ મગલ ક્ષેમ. જગમાં૦ ૩ નય નિક્ષેપ પ્રમાણથીરે, ધ્યાવા આતમરાય, સદસદ્ ભેદા ભેદથીરે, નિજગુણ વ્યક્તિ થાય. અડગવૃત્તિથી ધ્યાવતારે, હેાવે મન્ડ વિશ્રામ, અનુભવ ત્યારે જાગશેરે, આન’દ ઉદધિ ઠામ. વીર પ્રભુએ ધ્યાનથીરે, પામ્યુ` કેવલ જ્ઞાન; ધ્યાને કર્મ ક્ષય હુંવેરે, ઇમ ભાખે ભગવાન. ધ્યાને સ્થિરતા મન ભજેરે, ધ્યાને સ્થિર ઉપયોગ; સાક્ષી તેને આતમારે, લહીએ શિવસુખ ભાગ. જગમાં૦ ૭. સાર સારમાં ધ્યાન છેરે, સમજે વીરલા કાય; બુદ્ધિસાગર ધ્યાનથીરે, સહેજે સવપદ હાય.
જગમાં૦ ૪
જગતમાં પ્
જગમાં
ગત્માં ૮
અમદાવાદ.