________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
૧૬૦
બહુ લાગે ગુણિજન પ્યારૂ, ચતુર નર સમજેતે સારૂ હેજી. ચેતન વચન માનલે મારૂ.
ચતુર્૰ એ ટેક.
કરવું તેતા કાંઇ ન કીધું, મોહ માયામાં મનડું દીધું; નિજકારજ કંઇ નહિ સિન્ડ્ર્યુ.
ચતુર ૧
જાણુ પ્યારૂ પણ તે ભૂલ્યા, ફાગઢ ફાંફાં મારી ફૂલ્યા; તુતા જગ અંઝાળે ઝલ્યા.
ચતુર ૨
ક્ષણ ક્ષણ આયુષ્ય વીતી જાવે, અન્તર સમજ્યામાં નહિઆવે પાછળથી પસ્તાવે
ચતુર ૩
માહ માયાને ઝટપટ ત્યાગી, આત્મસ્વરૂપે થા વૈરાગી; અંતર અનુભવ રાગી.
સ્વમાસમ સસારીક માયા, તેમાં શુ ફોગટ હરખાયા; જીડી સ્ત્રી ધન જાયા.
જેમાં રાચે તે નહિ તારૂ, પર પુદ્દગલ છે તુજથી ન્યારૂ; નહિ સમજે તે અંધારૂ
ચતુર
For Private And Personal Use Only
ચતુર ૦ ૪.
ચતુર પ
ક્ષણિક સ`ચાગા નિરધારી, કર તું શુદ્ધાતમશું યારી; ભૂલી દુનીયાદારી.
ચતુર હ
એક દીન અણધાર્યું છે જાવું, નાહક માયામાં હરખાવું; પંડિતને પરખાવુ
ચતુર ૮
ચતુર ૯.
અમૂલ્ય અવસર રૂડા પામી, થા તું અંતર ગુણ વિશ્રામી; ચિદ્ધન ચેતન રામી. જાગીલે તું અંતર ભાવે, રમજે આતમ શુદ્ધ સ્વભાવે; જન્મ મરણ દુઃખ જાવે.
ચતુર ૧૦