________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
દુર્મતિ દાદી મત્સર દાદા, મુખ દેખાહી મૂઆ, મંગલરૂપી બંધાઈ બાંચી, એ જબ બેટા હવા. અબર ૨ પુણ્ય પાપ પાડોશી ખારો, માન કામ દેઉ મામા મોહ નગરકા રાજા ખાયા, પીછેહી પ્રેમ તે ગામા. અબ૦ ૩ ભાવનામ ધ બેટા, મહિમા વર ન જાઈ; આનંદઘન પ્રભુ ભાવ પ્રગટ કરે, ઘટઘટ રહયો સમાઈ, અ.૪
પદ. રાગ આશાવરી.
૧૫૮
અનુભવ આનંદ પ્યારે, અબ મેહે અનુભવ આનંદપ્યારે; એહ વિચાર ધારતું નથી, કનક ઉપલ જિમ ન્યારો.એ. ૧ બંધ હેતુ રાગાદિક પરિણતિ, લેખ પર પખ સહુ વારે; ચિદાનંદ પ્રભુ કર કિરપા અબ, ભવસાયરથી તાર. અ. ૨
પદ
૧૫૯ શુરાની ગતિ શૂરા જાણેરે, ત્યાં તે કાયર થરથર કંપે કથા પુરાણું બહુ કરેરે, રામ રામ કીર જપે; પરમારથ પામે સો પૂરા, નહીં વળે કંઇ ગમે. શરાની. ૧ કાન આંખ બિન મારો વાહમ, શુણ ને વળી નિરખે; રૂપાતીત પણ મારે સ્વામી, રૂપારૂપી પરખે. શૂરાની ૨ આતમરૂચિ ગુરૂગમ કુચી, લહી ઉધેડે તાળું બુદ્ધિસાગર અવસર પાકર, નિજઘરમાં ધન ભાળુ. શૂરા૩
માંણસા.
For Private And Personal Use Only