________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૭
ભેખ ધરી માયા કરી, જગકુ ભરમાવે; પૂરણ પરમાનંદકી, સુધી રચ ન પાવે. મન મુંડયા વિણ મુડકું, અતિ ધેટ મુંડાને; જટાજુટ શિર ધારકે, ફાઉં કાન ફરાવે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નગ
જોગ૦ ૨
જોગ૦ ૩
ઉર્ધ્વબાહુ અધા મુખે, તન તાપ તપાવે; ચિદાનંદ સમજ્યા વિના, ગિણતી નવિ આવે. જોગ૦૪
પદ્મ
૧૫૬
સાધુ ભાઇ અપના રૂપ જબ દેખા. કરતા કાન કાન કુની કરની, કૈાન માગેગા લેખા સાધુ સંગતિ અરૂ ગુરૂકી કૃપાતે મિટ ગઇ કુલકી રેખા; આનદ થત પ્રભુ પરચા પાયા, ઉતર ગયા દીલ ભેખા.
સાધુ
For Private And Personal Use Only
સાધુ ૧
સાધુ ૨
૫૬. રાગ આશાવરી.
૧૫૭
અબધૂ ભૈરાગ્ય બેટા જાયા, વાને ખેાજ કુટ્ટુંબ સબ ખાયા;
અબધૂ
જેણે મમતા માયા ખાઇ, સુખ દુઃખ દાંના ભાઈ; કામ ક્રોધ દાનાકુ ખાઇ, ખાદ્ય તૃષ્ણા બાધ.
ખ૦૧