________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X**
રાગ વેલાવલ
૧૫૩
જીય જોને મારી સફલ ધરીરી. જીય૰ એ આંકણી. સુત વનીતા ધન ચાવન માતા, ગર્ભ તણી વેદન વીસરીરી.૭૦૧ સુપનકા રાજ સાચ કરી માચત, રાચત છાંડું ગગન બદરીરી; આઇ અચાનક કાલ તાપચી, ગ્રહે યુ* નાહર બક૨ીરી. જી. ૨ અતિહી અચેત કછુ ચેતત નાહિ, પકરીટેક હારિલ લકરીરી; આનદધન હીરાજન છડી નર માઘા માયા કકરીરી. જી ૩
પ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪.
૧૫૪.
કિન ચુન ભારે ઉદાસી, ભમરા. કિન એ આંકણી. પ'ખ તેરી કારી મુખ તેરા પીરા, સબ ફુલના વાસી. ભમરા૦ કિન૰૧
સબ કલીયનકા રસ તુમ લીના, સા કયુ· જાય નિરાસી; ભમરા. કિન૦ ૨
આન‘દધન પ્રભુ તુમારે મિલનકુ, જાચ કરવત યુ` કાશી. ભમરા. કિન૰ ૩
૫૪. રાગ વેલાવલ.
૧૫૫
જોગ નુગતિ જાણ્યા વિના, કહા નામ ધરાવે; પતિ કહે રકક્રૂ, ધન હાથ ન આવે.
For Private And Personal Use Only
જૉગ ૩