________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૫
પદ
(૧૫
સમજરી મોહે સમજપરી, જગમાયો અબ જુઠી મોહે,
સમજપરીએ આંકણી કાલકાલ તું કયાકરે મૂરખ, નાંહી ભરૂસા પલ એકઘરી. સ૧ ગાફીલ છિનભરનાંહી રહેતુમ, શિરપર ઘમે તેરે કાલ અરિ.સ. ૨ ચિદાનંદએ બાત હમારી વારે, જાણમિત્ત મનમાંહે ખરી.સ. ૩
પદ.
૧૫૨ અબધૂ એ જ્ઞાન બિચારી, વામે કેણુ પુરૂષ કે નારી.એ. બન્મનકે ઘર ન્હાતી ધોતી, જેગી કે ઘર ચેલી; કલમા પઢ પઢ ભાઈરે તુરકડી તે, આપહીઆપ અકેલી. અ.૧ સસરે હમારે બાલો ભેળ, સાત્ બાલ કુંવારી, પીયુજી હમારો પોઢે પારણીએતે, મેહું મુલાવનહારી. આ૦ ૨ નહીં હું પરણું નહીં હું કુંવારી, પુત્ર જણાવનહારી; કાલીદાઢીકે મે કઈ નહી છોડયો તે, હજુએ હું બાલે
કુંવારી. એબ. ૩ અઢી દ્વીપમેં ખાટ ખલી, ગગન ઉશીકું તલાઈ; ધરતીક છેડો આભકી પિછોડી, તોય ન સોડ ભરાઈ. અ૪ ગગન મંડલમે ગાય વીઆણી, વસુધા દૂધ જમાઈ; સઉરે સુને ભાઈ વલેણું વાવેત, તત્વ અમૃત કોઈ પાઈ.આપ નહીં જાઉ સાસરીયેને નહીં જઉ પીયરીયે, પીયુજી
સેજ બીછાઈ આનંદઘન કહે સુભાઈ સાધુતે, તમેં તમિલાઈ.એ.૬,
For Private And Personal Use Only