________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
મન મંદિરમાં દીપ જિરી,
જ્યાં ત્યાં દેખું ત્યાંહિ તુંહિ તુહિ, પ્રાણપતિ બીન પ્રેમ કિરી. સોડવું ૨ તું તારામાં સમાય સહેજે, પરને કહે કેમ જાય કહયેરી; સબ રિદ્ધિ તુજ અંતર પ્રગટી,
જ્યોતિસેં જોતિ જગાય રહયોરી. સેડહું ૩ જાવું ન આવું લેવું ન દેવું, અન્તરે પડદો ખુલ ગયોરી; સુખસાગરની લહેરો ઉછળે, આતમ હંસ ત્યાં ઝીલ રહયોરી. સેડહં. ૮ હરવું ફરવું ખરવું ન કરવું, દુઃખ દાવાનલ શાંત થયેરી બુદ્ધિસાગર સોડહં ધ્યાને, પરમાતમ"દ આપ ભારી. સોહં ૫
——— ( સમિ. ) પદ.
૧૫૦
બેહેર બેહેર નહી આવે અવસર, બેહેર બેહેર નહી આવે,
ન્યું જાણે હું કરલે ભલાઈ, જનમ જનમ સુખપાવે. અ. ૧ તન ધન જોબન સબહી જુઠે, પ્રાણ પલકમેં જાવે. અ. ૨ તેન છુટે ધન કૅન કામકે, કાર્ય કૃપણ કહાવે. અવસર૦ ૩ જાકે દિલમેં સાચ વસત, તા જુઠ ન ભાવે. અવસર૦૪ આનંદઘનેપ્રભુ ચલત પથમેં, સમરી સમરી ગુણ ગાવે. અન્ય
For Private And Personal Use Only