________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
23
ક્રોધ કપટ બ્યા રાગાદિક વૈરિયા, ત્યાગીશ ખાટા વિષય
એવા ૧
તણા વિકારો. માત પ્રમાણે દેખીશ સઘળી નારીયા, ભાઇ પ્રમાણે લેખીશ શત્રુ વર્ગજો; સુખ દુઃખ આવે હર્ષ વિષાદ નવિ હુવે, વિદ્યા ધન વધતાં વિ હાવે ગર્વજો. એવા૦ ૨ વૈરાગ્યે ર ગારો મન મારૂ સદા, યાવાસે મનમેલ બધાનિરધારજો; વિષય વિકારા વિષની પેઠે લાગશે, અધ બને છે
જેમાં નરને નારો. એવા૦ ૩
માજમજામાં સુખ કદીય ન ભાસસે, મમતાનું હુ તાડી નાખીશ મૂળો; સગાં સબંધી પેાતાનાં નહિ લાગશે, માટી સાતુ ભાસે મન જેમ ધુળજો. એવા ૪ ધર્મ ધ્યાન ધ્યાતા થઇ આત્મ સ્વરૂપમાં, રમતા રહીહુ પડુ નિહ ભવપજો; સમતા સંગે કર્યું કલંક વિદ્યારતા, થાવું હુ‘ શિવશાશ્ર્વત સુખ ચિહ્નરૂપો, એવા ૧ કુમિત્રાની સાબત ત્યાગી જ્ઞાનથી, સદ્ગુરૂ સંગતિ કરતા રહે' નિશદિનજો.
૬
બુધ્ધિસાગર જન્મ જરા નીવારીને, આત્મસ્વભાવે પરમાતમ પદ લીનો. એવા૦ ૭
વિજાપુર.
For Private And Personal Use Only