________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર.
શાશ્વત શિવપદ ઝટ પાયારે, પરમાતમ રૂપ સાહાયારે; બુધ્ધિસાગર એમ ગુણૅ ગાયા.
મલ્લિ ૮
વિજાપુર.
" મુદ્દે હ
૧૩૦
સાખી-આતમ અનુભવ રસિકા, અજબ સુન્યા વિરતંત, નિવૃંદી વેદ ન કરે, વેદન કરે અનંત.
॥ ૧ ॥
રાગ રામગ્રી.
મારા
માહારા બાલુડા સન્યાસી, દેહ દેવળ મડ વાસી. ઇંડા પિંગલા મારગ તજ યાગી, સુખમના ઘર વાસી; બ્રહ્મર ઘ્ર મધિ આસન પૂરી બાબુ, અનહદ તાન બજાસી. મા. ૧ યમ નિયમ આસન જયકારી, પ્રાણાયામ અભ્યાસી; પ્રત્યાહાર ધારણ ધારી, ધ્યાન સમાધિ સમાસી. મૂળ ઉત્તર ગુણ મુદ્રાધારી, પચકાસન વાસી; રેચક પૂરક કુંભક સારી, મન ઇન્દ્રિય જયકાસી. થિરતા જોગ યુગતિ અનુકારી, આપેાઆપ વિમાસી; આતમ પરમાતમ અનુસારી, સીજે કાજ સમાસી, મારે।૦ ૪
ગાયન.
આધવજી સ દે કહેજો શ્યામને એ રાગ,
૧૩૧
For Private And Personal Use Only
માશ ૨
મારે૦ ૩
એવારે દીવસ તે મારા કયારે આવશે, ભ્રાન્તિ સમ હું
જાણીશ આ સ’સારો.