SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ચારા ક તુજ પદ પંકજ શરણ ગ્રહ્માને ઉગારો. શરણાંગત વત્સલ ભયભજન, અકલગતિ તુ દેવનિર ંજન; બુદ્ધિસાગર ભવજલ પાર ઉતારજોરે પ્યારા પૂ વિજાપુર સ્તવન ૧૨૯: Acharya Shri Kailassagarsuri Gyanmandir મક્ષિર્જિન વ ંદીએ ભવિભાવરે, સુરા સુર મુનિવર ગુણ ગાવે મલ્લિ પ્રભુ માતઃ કૂખે જબ આયારે, ઇન્હાર્દિક સુરગિરિ લાયારે, આઠ જાતિ કળરો નવરાવ્યા, મલ્લિ ૧ ત્રણ જ્ઞાને પ્રભુ ગુણવતરે, પ્રતિભાવ્યા મિત્ર મહ તરે ભાવે દીક્ષા ગ્રહી સુખવતઃ વિચથા પ્રભુ દેશ વિદેશરે, પરભાવ તણા નહીં લેશરે; ઢળ્યા માહભાવ સ કલેશ પ્રમાદ દશા દૂર ટાર, માહુ રાય તણા મદ ગાળી શ્રેણિ ક્ષપકવા લષ્કાળીરે; ચાર થાતી કર્યાં ખપાવીરે, ધ્યાનાં તરીએ પ્રભુ આવીરે કૈવલ કમલા ઘટ પાવી. For Private And Personal Use Only મલ્લિ ર મલ્લિ૩ પ્રભુ વાણી' ગુણ પાંત્રીસરે, અતિશય સાહે ચૈત્રીશરે, સિદ્ધ બુધ્ધ પ્રભુ જગદીશ મલ્લિ ૫ પ્રભુ સમવસરણમાં સુહાયારે, મળ્યા ઇન્દ્રાદિક નર. રાયારે નવ તત્વ જિનેશ્વર ગાયા, મલ્લિ ૬ મલ્લિ॰ ૭ મલ્લિ ૪
SR No.008626
Book TitlePadsangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherLallubhai Raiji Zaveri Ahmedabad
Publication Year1907
Total Pages213
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy